જસદણમાં ગઢડીયા ગોખલાણા ચોકડી વચ્ચે અકસ્માત સર્જાયો
જસદણમાં ગઢડીયા ગોખલાણા ચોકડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રીક્ષા અને ફોરવીલ વચ્ચે અકસ્માત સર્જાતા લોકોના ટોળાવળીયા. તેમાં રિક્ષાચાલક અને તેની સાથે રહેલા બે બાળકોને ઈજ્જા પણ થઈ હતી. જાગૃત નાગરિકો દ્વારા તાત્કાલિક ધોરણે સારવાર મળે તે માટે 108નો સંપર્ક કરી ઘટના સ્થળે બોલવામાં આવી. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા પરિવારને જસદણ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
