માળીયા હાટીના તાલુકાનું ગૌરવ વધારતી દશનામ ગૌસ્વામી પરિવારની દીકરી - At This Time

માળીયા હાટીના તાલુકાનું ગૌરવ વધારતી દશનામ ગૌસ્વામી પરિવારની દીકરી


માળીયા હાટીના માળેશ્વર મંદિરના પૂજારી વિજયગિરીની દીકરી નો કલા મહા કુંભ લોક ગીતમાં જીલ્લા કક્ષાએ મેળવ્યો પ્રથમ નંબર

હાલ માળીયા હાટીના ગર્લ્સ સ્કૂલ માં ધોરણ 9 અભ્યાસ કરતી દીકરી અપારનાથી ખુશી કલા મહા કુંભ લોક ગીતમાં જીલ્લા કક્ષા એ મેળવ્યો પ્રથમ નંબર

આ વિદ્યાર્થિઓને લોક ગીતના કોચ આર્મી મેન મેહુલભાઈ જોશી અને કિશનભાઈ પરમારના નેતૃત્વ હેઠળ તાલીમ મેળવી છે .

અપારનાથી ખુશી કલા મહા કુંભ લોક ગીતમાં જીલ્લા કક્ષા એ પ્રથમ નંબર આવતા પરિવારે કરાવ્યા મો મીઠા

અપારનાથી ખુશી એ ઝોન કક્ષા કલા મહા કુંભ લોક ગીતમાં ભાગ લેવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેમને ઝોન કક્ષા એ પ્રથમ નંબર મેળવીશ તે આશા વ્યક્ત કરી હતી

અપરનાથી ખુશી દશનામ ગૌસ્વામી સમાજ પરિવાર અને સમગ્ર માળીયા હાટીના તાલુકાનું નામ રોશન કર્યું છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.