જેતપુર સીટી પોલીસ સ્ટેશન દ્વારા 2021 માં 20 પેટી ઇંગલિશ દારૂ ના કેસ માં નિર્દોષ જાહેર કરતી એડિશનલ ચીફ કોર્ટ જેતપુર
જેતપુર દ્વારા સી.સી.નં2863 ના આરોપી લેઉવા પટેલ સમાજના યુવા આગેવાન અને વિરોધ પક્ષ ના યુવા નેતા સહિત ત્રણ આરોપી આજ રોજ ને વકીલ શ્રી વિજયભાઈ ગોસાઈ ની દલીલો ને ધ્યાને રાખી નિર્દોષ જાહેર કર્યા
9512386588
આ પ્રકારના તમામ સમાચાર માટેે
