ત્રણ ચોરાઉ મોબાઇલ સાથે ત્રણ ઈસમોને ઝડપી લેતી વલભીપુર પોલીસ - At This Time

ત્રણ ચોરાઉ મોબાઇલ સાથે ત્રણ ઈસમોને ઝડપી લેતી વલભીપુર પોલીસ


વલ્લભીપુર પોલીસ અધિકારી પી.ડી.ઝાલા ના ઉપરોકત સુચના અને માર્ગદર્શન હેઠળ વલ્લભીપુર પો.સ્ટે.ના છેલ્લા છએક માસથી મોબાઇલ ચોરીના ત્રણ ગુન્હાઓ અનડીટેકટ હોય જેથી ટેકનીકલ સ્ત્રોતના માધ્યમથી મોબાઇલ ચોરીના આરોપીઓને મુદ્દામાલ સાથે વલ્લભીપુર ટાઉન તથા ઉગામેડી તા.ગઢડા જી.બોટાદ ખાતેથી મુદ્દામાલ તથા આરોપીઓને શોધી કાઢી કુલ ત્રણ અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે
પકડાયેલ આરોપી(૧)ભરતભાઇ ભીમજીભાઇ બારૈયા ઉ.વ.૫૫ ધંધો મજુરી રહે.વલ્લભીપુર પાટીવાડા તા.વલ્ભીપુર જી.ભાવનગર(૨)વનરાજભાઇ ચિકાભાઇ ચૈાહાણ ઉ.વ.૪૩ ધંધો ખેતમજુરી રહે.ઉગામેડી તા.ગઢડા જી.બોટાદ(૩)રાહુલભાઇ વાલાભાઇ વાઘેલા ઉ.૨૨ ધંધો મજુરી રહે.વલ્લભીપુર તાલુકા પંચાયત પાસે તા.વલ્લભીપુર જી.ભાવનગર કબ્જે કરેલ મુદ્દામાલ(૧)મોબાઇલ ઓપો A7 મોડલ CPH1901 જેના IMEI ન.(૧)<a href="tel:8687930495">868793049538193 તથા IMEI નંબર(2) <a href="tel:8687930495">868793049538485 3.3. 4000-(૨)મોબાઇલ રેડમી નોટ ૧૨ પ્રો પ્લસ 5G જેના IMEI ન. 869748063153591 કિ.રુ. ૧૨૦૦૦/-(૩)નાર 50 મોડલ RMX3286 જેના IMEI ન. નં.860496051349727 કિ.રુ.૧૦,૦૦૦/-ડીટેકટ કરેલ ગુન્હો :-(૧)વલ્લભીપુર પો.સ્ટે.એ પાર્ટ,ગુ.ર.ન.૧૧૧૯૮૦૬૫૨૩૦૪૨૬/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ(૨)વલ્લભીપુર પો.સ્ટે. એ પાર્ટ,ગુ.ર.ન.૧૧૧૯૮૦૬૫૨૩૦૪૨૯/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ(૩)વલ્લભીપુર પો.સ્ટે. એ પાર્ટ,ગુ.ર.ન.૧૧૧૯૮૦૬૫૨૩૦૫૦૧/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ કામગીરી કરનાર અધીકારી/કર્મચારીઓ:-વલ્લભીપુર પો.સ્ટે.ના પોલીસ સબ.ઇન્સ.પી.ડી.ઝાલા તથા પોલીસ હેડ કોન્સ.જે.બી.સાંગા તથા ડી.એસ.ગોહિલ તથા પોલીસ કોન્સ.પુષ્પરાજસિંહ ગોહિલ તથા અશોકભાઇ
કળોતરા,અરવિંદભાઇ ચુડાસમા વિગેરે નાઓ જોડાયા હતા

રીપોર્ટ નિલેષ ઢીલા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.