વિસાવદર મા આઈ સોનલ આઈ જન્મોત્સવ ની ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું - At This Time

વિસાવદર મા આઈ સોનલ આઈ જન્મોત્સવ ની ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું


વિસાવદર ખાતે 25 ડિસેમ્બરના સોનલ યુવા ગ્રુપ હનુમાનપ્રા આઈ ભક્તો દ્વારા સોનલઆઈ જન્મમહોત્સવની ભવ્ય ઉજાણીનું આયોજન
વિસાવદર
વિસાવદર ખાતે તારીખ 25/12/22 ના રોજઆઈ સોનલ યુવા ગ્રુપ હનુમાનપરા ધ્વરા ચારણ કુળ આઈ સોનલઆઈનો જન્મદિવસ હોવાથી, વિસાવદરના આઈ ભક્તો દ્વારા ભવ્ય શોભાયાત્રા આયોજન કરવામાં આવ્યું છે.
જગ વિખ્યાત આઈ સોનલ આઈનો જન્મમહોત્સ સૌવરાષ્ટ તેમજ અન્ય વિસ્તારોમાં પણ ઉજવવામાં આવે છે, ત્યારે, વિસાવદર હનુમાનપરા વિસ્તારના આઈ ભક્તો ધ્વરા માતાજીના જન્મમહોત્સ ઉજવવાની પૂર્વ તીયારી ચાલુ છે. દર વર્ષની જેમ, આ વર્ષે માતાજીની શોભાયાત્રા હનુમાનપરા આર્ય સમાજ પાસેથી થી શરૂ કરી વિસાવદરના મુખ્ય માર્ગો પર થઇ, પરત હનુમાનપરા પહોંચશે.
માતાજીના સેવક સમુદાય ધ્વરા આ કાર્યક્રમને અનુલક્ષી અન્ય કાર્યક્રમ પણ રાખખવામાં આવ્યા છે.
વિશેષમાં ભક્તગણ ધ્વરા દરેક આઈ ભક્તોએ માતાજીના જન્મમહોત્સનો લાભ લેવા ભાવ ભર્યું આમંત્રણ આપવામાં આવેલ છે
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.