બાયડની સરકારી કોલેજ ખાતે શ્લોક સ્પર્ધા યોજાઈ - At This Time

બાયડની સરકારી કોલેજ ખાતે શ્લોક સ્પર્ધા યોજાઈ


બાયડની સરકારી વિનયન કોલેજ ખાતે સપ્તધારા અને સંસ્કૃત વિભાગ દ્વારા શ્લોક પઠન સ્પર્ધાનું આયોજન કરાયું હતુ. જેમાં ૨૫થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળાના આચાર્ય એસ. વી. પટેલના માર્ગદર્શન હેઠળ પારૂલબેન પ્રજાપતિએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતુ.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.