સાબરકાંઠા હિંમતનગર ના ઝહીરાબાદ ગ્રામ પંચાયતની વિકાસના કામો લક્ષી ગ્રામ સભા યોજાણી.
(રિપોર્ટર ઝાકીર હુસેન મેમણ)
ઝહીરાબાદ ગ્રામ પંચાયતની વિકાસના કામો લક્ષી ગ્રામ સભા યોજાણી.
ગ્રામ પંચાયતના વિકાસના કામોને લઈ આજે ગ્રામ સભા મળી. જેમાં નૂર કોલોની કીફાયત નગર મદની નગર રોયલ વિસ્તારની ગટર અને પાણીની સમસ્યાઓ પર રજુવાત થઈ.
મિરખાન મકરાણી દ્વારા
સંજરનગર, આયુર્વેદિક હોસ્પિટલ પાછળનો વિસ્તાર અને અમીન પાર્ટી પ્લોટ પાછળના વિસ્તારની ગટર લાઈન નો પણ ગ્રામ સભામાં રજુવાત કરવામાં આવી તેમજ તનિમ ઝસ્મિન રો હાઉસ જ્યાં ગટર વ્યવસ્થા નથી ત્યાં સોસ કુવા બનાવવા પદમેલા તળાવ ગળનાળુ અને કીફાયત નગર, મદની નૂરકોલોની ગટર જોડાણ તો થાય પણ નિકાલ ક્યાં કરવો તેનાં પર સર્વે કરી બ્લોકેજ ખોલવા અને પીવાના પાણીના રિપોર્ટ પર રજુવાત કરવામાં આવી.જેના બાદ તલાટી કમ મન્ત્રી નિશા બેન દ્વારા જે બે ઘટર બ્લોક કરવામાં આવેલ છે તેને લઈ સ્થળ વિઝીટ લઈ સ્થાનિક પ્રસ્નો વિશે જાનકારી મેળવી અને જલ્દી સમસ્યાનુ સમાધાન લાવવા વાત કરી.
હિંમતનગર ખબરના તંત્રી દ્વારા જે વિભાજન વખતે સર્વે નમ્બર ઓછા આપવામાં આવ્યા છે તેની જગ્યાએ વધુ સર્વે નમ્બરો ભેળવવા માટે રજુવાત કરવામાં આવિ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.