**ઝાલોદ (૩) જેટલા બળવાખોર ઉમેદવારો પાલિકા ચુંટણી જીત્યા ***
**ઝાલોદ પાલિકામા બળવાખોર ઉમેદવારો (૩) જેટલા જીત્યા ***
ઝાલોદ પાલિકાની ચુંટણીમા ભાજપે ટિકિટ ના ફાળવતા સંખ્યાબંધ લોકોને મન દુ:ખ થયુ હતુ જેમા સક્રિય સભ્ય સાથે વિવિધ પદ પણ ભોગવી ચુકયા હતા અને હાલ પણ પદ ઉપર આરૂઢ એવા ઝાલોદમા બે દંપતી સહિત ૧૬ લોકોએ ભાજપ સામે બળવો કર્યો હતો....
ભાજપ પક્ષમા સક્રિય સભ્ય પદ ઉપરથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા તેવા વોર્ડ નંબર (૨ )અપક્ષ ચુંટણી લડીને જીત હાસિલ કરનાર રજ્જાક ઈબ્રાહીમ પટેલ (વોર્ડ નંબર -૪ )માથી નિકીતાબેન મીરા શાહ તેમજ વોર્ડ નંબર (૫) માથી તમન્નાબેન પટેલનો વિજય થયો હતો
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
