**ઝાલોદ પાલિકા સામાન્ય ચુંટણીના ઉમેદવારોની સુચિ જાહેર/આપ પાર્ટી પણ ચુંટણી લડવાના મૂડમા **
**ઝાલોદ પાલિકા સામાન્ય ચુંટણીના ઉમેદવારોની સુચિ જાહેર/આપ પાર્ટી પણ ચુંટણી લડવાના મૂડમા **
ઝાલોદ પાલિકાની સામાન્ય ચૂંટણીને લઈને આજરોજ ભાજપા ઉમેદવારોની વોર્ડ નંબર ૧,૩,૪,૫,૬,અને ૭ ના ઉમેદવારોની સુચિ જાહેર કરાઈ હતી જેમા ૧૩ જેટલી મહિલા ઉમેદવારોને ટિકિટ ફાળવી હતી તેમજ ૧૧ પુરુષ ઉમેદવારોને ટિકિટ ફાળવવામા આવી હતી....
ત્યારે વોર્ડ નંબર બે માથી અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટયો છે..તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારો ઉતારીને લડવાના મુડમા જણાય આવે છે ..ત્યારે હાલ વોર્ડમા ગટર સફાઈ તેમજ પીવાના શુદ્ધ પાણી સહિત ચોમાસા દરમિયાન પાણી ભરાઇ જવા જેવી સમસ્યાઓ નગરવાસીઓ ત્રસ્ત જણાતા આ મુદ્દાઓ હાલ ઉમેદવારો માટે મુદ્દાઓ મુખ્ય હોય તેવી સ્થિતિ
ત હાલ નગરમા ચોમેર પાલિકાની સામાન્ય ચુંટણી લઈને પબ્લિક પણ પરિવર્તન ઈચ્છી હોય તેવા દૃશ્યો સર્જાતા જોવા મળી રહ્યા છે...
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
