હવે સમજાતું નથી : શિક્ષણ માં ભ્રષ્ટાચાર કેટલો ચાલુ નોકરી હોય અને તેવા શિક્ષકો ટયુશન ચલાવતા હોય - At This Time

હવે સમજાતું નથી : શિક્ષણ માં ભ્રષ્ટાચાર કેટલો ચાલુ નોકરી હોય અને તેવા શિક્ષકો ટયુશન ચલાવતા હોય


ભચાઉ

ચર્ચા એ જોર પકડયું શ્રેષ્ઠ શિક્ષક ના એવોર્ડ એવા શિક્ષક ને મળ્યો હોય કે જે ચાલુ નોકરી હોય અને તેવા શિક્ષક ટયુશન ચલાવતા હોય આવા ટયુશનીયા શિક્ષક હોય તો તેમને એવોર્ડ મળે ખરા હવે વધુ જાણી શું કચ્છ જિલ્લાના શિક્ષણ અધિકારી પાસે થી આવા સંજોગોમાં શું બેદરકારીથી કે કોઈ ભ્રષ્ટાચાર માં ખરડાયેલ અધિકારી દ્વારા આપવામાં આવ્યો હોય કે પછી શિક્ષણ માં રાજનીતિ જેવા મુદ્દાઓ પર
અમારો સચોટ અહેવાલ આવતાં દિવસોમાં

સરપ્રાઇઝ ચેકિંગ જેવાં માં અધિકારીઓ ને રસ નથી કે બાળકો ના ભવિષ્ય સાથે ચેડા જો આવી તપાસ કમિટીના દ્વારા થવી જોઈએ અને યોગ્ય થવી જોઈએ

એવું બની રહ્યું છે કે પડોશી કે ઘર મે લલ્લા હોગાયા પૂરે મોહલેમ હલ્લા હો ગયા તેવી જ ચર્ચા ટ્યુશન યા શિક્ષકો ની છત્તાં પણ તંત્ર આળસુ બની બેઠેલ છે

હવે ભ્રષ્ટાચાર માં ખરડાયેલ અધિકારી મોંન વ્રત ધારણ કર્યું હોય તેવું કેમ કોઈ થી ડરી રહ્યા છે કે શું આગળ પણ અહેવાલ વાંચ્યો હોય છત્તાં પણ તેરી ભી ચુપ મેરી ભી ચુપ જિલ્લા શિક્ષણાધિકારી અને તાલુકા શિક્ષણાધિકારી બને ની આવી પરિસ્થિતિ સાહેબ બાળકો ના ભવિષ્ય તમારા હાથ માં છે કયારે ક તો ગરીબ અને નબળાં વર્ગના બાળકો ના સપના સાકાર થાય તેવું કરો

ભણતર એવું હોવુ જોઈએ કે બાળકોને ટ્યુશન ની જ જરૂર ના પડે

કારણ કે ગરીબ ના બાળકો તો ટ્યુશન માં જઈ ના શકે એટલે એ બાળકો પાછળ રહે વાહ રે આવા શાળા ના આચાર્ય શ્રી ઓ કે જેમની રહેમ રાહે જ આવા શિક્ષકો વધારે ઓવર થતાં હોય કેમ કે આવી બધી ચર્ચા જાણતા જ હોય અઠવા એવું હોય કે કોઈ કીધું હોય કે અમે બેઠા છીએ

આવા તાલુકા ના શિક્ષણ અધિકારી ને કઈ લાગતું નથી નઠારાં થઈ બેઠા છે

રીઢા અધિકારીઓ પાસે શું વાલી અપેક્ષાઓ રાખે

ચર્ચા ને લઈને જિલ્લા શિક્ષણાધિકારી ને ફોન દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવ્યો હોય પણ ફોન રિસીવ કરેલ નથી

અહેવાલ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીસ ટાઈમ ન્યૂઝ
મો :9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.