ધંધુકા ના રાજેશભાઈ ગોહિલની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી (PCC) ઓબ્ઝર્વર તરીકે નિમણૂક – ધંધુકા માટે ગૌરવનો ક્ષણ
ધંધુકા ના રાજેશભાઈ ગોહિલની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી (PCC) ઓબ્ઝર્વર તરીકે નિમણૂક – ધંધુકા માટે ગૌરવનો ક્ષણ
અહિયાં જણાવતાં આનંદ થાય છે કે અમદાવાદ જીલ્લા ધંધુકા વિધાનસભાના પૂર્વ ધારાસભ્યશ્રી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓ.બી.સી. સેલના ચેરમેન રાજેશભાઈ ગોહિલની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીમાં (PCC) ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
રાજેશભાઈ ગોહિલના સમાજસેવા, સંગઠનશક્તિ અને રાજકીય અનુભવોને ધ્યાને લઇને કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા આ મહત્વની જવાબદારી આપવામાં આવી છે. તેમની નિમણૂક સાથે ધંધુકા સહિત સમગ્ર ઓ.બી.સી. સમુદાયમાં ખુશીનો માહોલ છે.
તેમની આ નિમણૂક બદલ અનેક કાર્યકરો અને સમાજના અગ્રણીઓ શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે અને પાર્ટી માટે તેઓ વધુમાં વધુ યોગદાન આપશે એવી આશા વ્યક્ત કરી રહી છે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
