રાણપુર તાલુકા નશાબંધી અમલીકરણ સમિતિની મીટિંગ યોજાઈ - At This Time

રાણપુર તાલુકા નશાબંધી અમલીકરણ સમિતિની મીટિંગ યોજાઈ


રાણપુર તાલુકા નશાબંધી અમલીકરણ સમિતિની મીટિંગ યોજાઈ

રાણપુર તાલુકા નશાબંધી અમલીકરણ સમિતિની મીટિંગ યોજવામાં આવી. નિરીક્ષક નશાબંધી અને આપકારી કચેરી સેન્ટર હોલ બહુમાળી ભવન ભાવનગર દ્વારા રાણપુર તાલુકા નશાબંધી અમલીકરણ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં નશાબંધી અને આવકારી વિભાગના અધિક્ષક તેમજ નશાબંધી આબકારી વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટર, રાણપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ, કમાન્ડિંગ ગૃહ રક્ષક દળ રાણપુર તેમજ કિશોરભાઈ ધાધલ, વજુભાઈ સરવૈયા, દીપકભાઈ પાટડીયા, ધનગૌરીબેન અમદાવાદીયા, ગીતાબેન સાકરીયા અને સ્થાનિક પોલીસ કોન્સ્ટેબલો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.