હીરાબેન સતીકુંવર ટ્રસ્ટ અને સોમનાથ ટ્રસ્ટ સહીત વેરાવળ સનાતન હિન્દુ સેવા સમાજ ના વરદ હસ્તે સોમનાથ વિસનગર સ્લીપર કોચ એસ ટી નો શુભારંભ થયેલ - At This Time

હીરાબેન સતીકુંવર ટ્રસ્ટ અને સોમનાથ ટ્રસ્ટ સહીત વેરાવળ સનાતન હિન્દુ સેવા સમાજ ના વરદ હસ્તે સોમનાથ વિસનગર સ્લીપર કોચ એસ ટી નો શુભારંભ થયેલ


હીરાબેન સતીકુંવર ટ્રસ્ટ અને
સોમનાથ ટ્રસ્ટ સહીત વેરાવળ સનાતન હિન્દુ સેવા સમાજ ના વરદ હસ્તે સોમનાથ વિસનગર સ્લીપર કોચ એસ ટી નો શુભારંભ થયેલ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વિભાગ મહેસાણા ડેપો વિસનગર
વિભાગ નિયામકશ્રી ગોસ્વામી સાહેબ
વિસનગર ડેપો મેનેજર શ્રી હિમાંશુભાઈ ઝાલા
ટ્રાફિક ઇન્સ્પેક્ટર સી નરસીભાઇ પટેલ ના સફળ પ્રયત્નશીલ પ્રયાસો હાથ ધરી સોમનાથ વિસનગર રૂટ પર સ્લીપર કોચ એસ ટી બસ સેવાઓ નો શુભ પ્રારંભ સોમનાથ મહાદેવ મંદિર થી વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના.પ્રમુખ વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના.પટેલ જીતુભાઈ મોહન ભાઈ કુહાડા સમસ્ત પરજીયા પટ્ટણી સોની સમાજ ના.પ્રમુખ લક્ષ્મીદાસ ભાઈ સાગર સ્વ પુનમ બેન ધાણક સ્વ અરવિંદ ભાઈ પ્રભુદાસ ભાઈ સતીકુંવર પ્રેરીત સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ ના અધ્યક્ષ યોગેશ સતીકુંવર ગોલ્ડ અને સિલ્વર એસોસિયેશન ના પ્રમુખ ગીરીશ ભાઈ જગજીવન ભાઈ પટ્ટ સોમનાથ ટ્રસ્ટ ના સુરેન્દ્ર સીહ જાડેજા વિજય ભાઈ દરબાર બસ ના ડ્રાઈવર સી બળવંતસિંહ કંડકટર ઉપેન્દ્ર નાયક સહિત ખારવા સમાજના મંત્રી નારણભાઈ બાંડિયા, ખારવા સમાજના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ પ્રકાશભાઈ માલમડી દરબાર સમાજના વિજયભાઈ વાળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.