દેવીપુજક સમાજ ની દીકરી ની હત્યા મામલે મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના લોકોએ કર્યા ચકા જામ - At This Time

દેવીપુજક સમાજ ની દીકરી ની હત્યા મામલે મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના લોકોએ કર્યા ચકા જામ


દેવીપુજક સમાજ ની દીકરી ની હત્યા મામલે મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના લોકોએ કર્યા ચકા જામ

દેવીપુજક સમાજ ની દીકરી ની હત્યા મામલે ચક્કાજામ ગઈકાલે દેવીપુજક સમાજની 10 વર્ષીય દીકરીની હત્યાને લઈ સમાજના મહિલાઓ તેમજ આગેવાનો આવ્યા રોડ પર બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલ નાગલપર દરવાજે મોટી સંખ્યામાં દેવીપુજકની મહિલાઓ સહિત આગેવાનો થયા એકત્રીત આરોપીની ધરપકડ તેમજ ફાંસીની કરાઈ માંગ ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલનની આગેવાનોએ આપી ચીમકી પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.