બરવાળા પોલીસ વિભાગ દ્વારા વિશ્વ મહિલા દિવસની કરવામાં આવી ઉજવણી
બરવાળા પી.આઈ .પચાલ અને પીએસઆઇ રાઉ દ્વારા કરવામાં આવી ઉજવણી મહિલા પોલીસ કર્મીઓ જ્યાં ફરજ બજાવતા હોય ત્યાં જઈને તેમને શુભેચ્છાઓ પાઠવામાં આવી અલગ અલગ જગ્યાઓ ઉપર ફરજ બનાવતી મહિલા પોલીસ કર્મીઓને મીઠાઈઓ આપી શુભેચ્છાઓ પાઠવી મહિલા પોલીસ કર્મીઓએ પણ અધિકારીઓનો માન્યો આભાર.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે
