રાજાવડલા ગામે સીમ શાળાની પાસે એક ઈસમ પીધેલ હાલતમા મળી - At This Time

રાજાવડલા ગામે સીમ શાળાની પાસે એક ઈસમ પીધેલ હાલતમા મળી


ભાડલા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન રાજાવડલા ગામે સીમ શાળાની પાસે પહોંચતા ઉમેદભાઈ ભીમભાઇ વાળા ગામ દેતડીયા તાલુકો કોટડા સાંગાણી ઉંમર વર્ષ 35 ધંધો ખેતી જે પીધેલ હાલતમાં મળી આવતા ભાડલા પોલીસે પ્રોહી એક્ટ કલમ 66 એક મુજબ ગુનો નોંધી અટકાયત કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.