ભારતીય જનસઘ ના સંસ્થાપક ડો શ્યામા પ્રસાદ મુખર્જી ના બલિદાન દિવસ નિમિતે બલ્ડ ડોનેશન કાર્યક્રમ સાથે સાથે ભારતીય જનતા પાર્ટી માં લોકો ની સદસ્યતા અભિયાન કાર્યક્રમ માળીયા હાટીના મુકામે યોજાયો - At This Time

ભારતીય જનસઘ ના સંસ્થાપક ડો શ્યામા પ્રસાદ મુખર્જી ના બલિદાન દિવસ નિમિતે બલ્ડ ડોનેશન કાર્યક્રમ સાથે સાથે ભારતીય જનતા પાર્ટી માં લોકો ની સદસ્યતા અભિયાન કાર્યક્રમ માળીયા હાટીના મુકામે યોજાયો


માળીયા હાટીના મુકામે આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા
ભારતીય જનસઘ ના સંસ્થાપક ડો શ્યામા પ્રસાદ મુખર્જી ના બલિદાન દિવસ નિમિતે માળીયા શહેર માં પટેલ સમાજ હોલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમ માં માળીયા તાલુકા ના ભાજપ ના યુવા મોરચા ટિમ સાથે મહિલા મોરચા ટિમ ના સભ્યો બહોળી શખ્યામાં ઉપસ્થિત રહિયા હતા

જ્યારે આ કાર્યક્રમ માં ભાજપ યુવા મોરચા ના પ્રદેશ પ્રમુખ ડો પ્રશાંત કોરાટ તેમજ જૂનાગઢ અને ગીર સોમનાથ ના જિલ્લા સાંસદ રાજેશભાઇ ચુડાસમા નું ગાળોદર મુકામે સ્વાગત કરી બાઇક રેલી સાથે માળીયા હાટીના મુકામે ભાજપ ના કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

જ્યારે માળીયા શહેર માં ડો પ્રશાંત કોરાટ અને સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા મહારણ પ્રતાપ ચોક માં મહારાણા પ્રતાપ ના સ્ટેસુ ને ફૂલ હાર પહેરાવવામાં આવ્યા હતા તેમજ પટેલ સમાજ મુકામે દીપ પ્રાગટય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુક્યો હતો

તેમજ ડો શ્યામા પ્રસાદ મુખર્જી ના બલિદાન દિવસ નિમિત્તે યોજવામાં આવેલ બલ્ડ ડોનેશન કેમ્પ માં બલ્ડ દાતા ઓ દ્વારા મોટી શખ્યામાં બલ્ડ ડોનેટ કરવામાં આવ્યું હતું

આ કેમ્પ માં માળીયા હાટીના તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ કાનજીભાઈ યાદવ, તાલુકા ભાજપ પ્રમુખ રાજેશ ભલોડીયા, માળીયા હાટીના સરપંચ જીતુભાઇ સીસોદીયા,યુવા ભાજપ પ્રમુખ કલ્પેશ ઝણકાત ,તાલુકા ના તેમજ જીલ્લા ભાજપ મહા મંત્રી વી.ડી. કારડાણી, માળીયા હાટીના સહ પ્રભારી વંદના બેન મકવાણા, જિલ્લા ભાજપ ના મંત્રી મહેશભાઈ રાઠોડ , જિલ્લા યુવા મોરચા ના ઉપ પ્રમુખ પ્રકાશભાઈ રાઠોડ ,ચોરવાડ શહેર પ્રમુખ મંથનભાઈ ડાભી, સહિત ભાજપ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.