પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવાના ગઢડીયા,મોટી વિરવા અને નાની વિરવા ગ્રામ પંચાયતને બોટાદના કલેકટર જેન્સી રોયના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત ત્રણેય ગામોમાં મેડિકલ ઓફિસર ડૉ.રાધેશ ધાંગધ્રિયા, સુપરવાઈઝર એમ.પી.સોલંકી અને એમ.પી.એચ. ડબલ્યુ અમૃતભાઈ તાવીયાના વરદ હસ્તે ત્રણેય ગામોના સરપંચઓને ટી.બી મુક્ત પંચાયતના પ્રમાણપત્રો અને ગાંધીજીની પ્રતિમા અર્પણ કરવામાં આવી
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવાના ગઢડીયા,મોટી વિરવા અને નાની વિરવા ગ્રામ પંચાયતને બોટાદના કલેકટર જેન્સી રોયના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત ત્રણેય ગામોમાં
Read more