જાણો આવતી કાલે ક્યાં ક્યાં વિસ્તારમા લાઇટનો કાપ રહેશે - At This Time

જાણો આવતી કાલે ક્યાં ક્યાં વિસ્તારમા લાઇટનો કાપ રહેશે


તારીખ 28/11/2023 ને મંગળવારેના રોજ પોલ ડેમેજ કામ હોવાથી નીચે મુજબ ના ૧૧ કેવી ફીડર જેમ કે અર્બન /જોયતિગ્રમ /ખેતીવાડી વિસ્તારમાં સવારે સમય 08.30 થી સવારે 1.30 કલાક સુધી પાવર સપ્લાય બંધ રહેશે. જેમાં ફીડર ATKOT JGY આટકોટ ગામ બંધ રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.