બોટાદ શહેરના સાળંગપુર રોડપર ખેતર માંથી વૃક્ષ સાથે લટકતો યુવકનો મૃતદેહ મળી આવ્યો - At This Time

બોટાદ શહેરના સાળંગપુર રોડપર ખેતર માંથી વૃક્ષ સાથે લટકતો યુવકનો મૃતદેહ મળી આવ્યો


બોટાદ શહેરના બ્રહ્મ સમાજની વાડી પાસે રહેતા ભાવેશ ભાઈ મીર નામના યુવકે ગળેફાંસો ખાય જીવન ટૂંકાવ્યું

મળતી માહિતી અનુસાર બોટાદ શહેરના બ્રહ્મ સમાજની વાડી પાસે રહેતા અને ખેતીવાડી તેમજ જમીન લે-વેચના ધંધા સાથે સંકળાયેલ માલધારી યુવક ભાવેશભાઈ મીર નામના વ્યક્તિએ કોઈપણ અગમ્ય કારણોસર લાગી આવતા ગળો ફાસો ખાય જીવન ટૂંકાવ્યું હતું.આ બનાવની જાણ બોટાદ પોલીસને થતા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ડેડ બોડીને પી.એમ માટે બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલ ખાતે મોકલી આપેલ હતી.આ બનાવને લઈને બોટાદ શહેર તેમજ માલધારી સમાજમાં ઘેરા શોખની લાગણી જોવા મળી હતી.હાલ આ બનાવની વધુ તપાસ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરવા આવી.

રિપોર્ટ, ચિંતન વાગડીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.