માળીયા હાટીના તાલુકાનું ગૌરવ - At This Time

માળીયા હાટીના તાલુકાનું ગૌરવ


જૂનાગઢ જિલ્લામાં પડેલ ભારે વરસાદ દરમ્યાન માળિયા હાટીના તાલુકાના આરોગ્ય વિભાગે કરેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા માળિયા હાટીના તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુકસવાડા ના MO તેમજ તાલુકા હેલ્થ સુપરવાઈર મિતેશભાઈ કછોટ નું સન્માનપત્ર આપી સન્માનિત કરતા માળીયા હાટીના તાલુકાનું ગૌરવ વધારતા સામાજીક સંસ્થા ના આગેવાન, રાજકીય આગેવાન, મિત્ર મંડળ , સગા સંબંધી દ્વારા શુભેચ્છાઓ પાઠવેલ

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.