ઉજ્જેન જવા નીકળેલ યુવક ગુમ
ઉજ્જેન જવા નીકળેલ યુવક ગુમ
ભગવાન પ્રકાશ એમ.જે. પ્લાસ્ટીકની ફેકટરીમાં નોકરી કરે છે.
ગઇ તા. ૦૬/૦૨/૨૦૨૫ ના રોજ સવારના આશરે દસેક વાગ્યાની આસપાસ ભગવાનપ્રકાશનો અરવિંદજી પર ફોન આવેલ અને અને જણાવેલ કે હું
મારા મિત્રો સાથે ઉજ્જૈન ખાતે જાવ છું તેમ ફોન ઉપર જણાવેલ ત્યારબાદ આશરે સાડા ચારેક વાગે ઘરે આવીને ફોન ઉપરથી ભગવાનપ્રકાશને ફોન કરતાં વ્યસ્ત આવતો હતો ત્યારબાદ રાત્રીના આઠેક વાગ્યાની આસપાસ ફોન કરતા તેનો ફોન સ્વીચઓફ આવતો હતો અને બીજા દિવસે પણ ભગવાન ઘરે આવેલ નહિ જેથી સાંજના પાંચેક વાગે ભગવાન પ્રકાશ એલ.જે પ્લાસ્ટીકની ફેકટરીમાં નોકરી કરતો હતો ત્યાં ગયેલા અને તપાસ કરેલ પરંતુ ત્યાં પણ મારો ભગવાન પ્રકાશ મળી આવેલ નહિ અને તેના મિત્રોને પણ ફોનથી સંપર્ક કરતાં ભગવાન પ્રકાશ વિશે કોઇ માહિતી મળેલ નહિ જેથી સગા સબંધીઓમાં ફોન કરી તપાસ કરેલી પરંતુ તેનો કોઇ પત્તો મળેલ નહીં ભગવાનપ્રકાશની આજદીન સુધી તપાસ કરવા છતા મળી આવેલ ન હોઇ હિંમતનગર રૂલર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવી.
યુવકના પરિવાર તરફથી ખાસ અપીલ છે કે અમારા દીકરાની કંઈ પણ પત્તો લાગે તો અમારા આ નંબર પર સંપર્ક કરશો
મોબાઈલ નંબર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
