બોટાદ શહેરના સાળંગપુર રોડ તરફ એક પ્રાઇવેટ બજરંગ ટ્રાવેલ્સ નામની બસમાં લાગી આગ - At This Time

બોટાદ શહેરના સાળંગપુર રોડ તરફ એક પ્રાઇવેટ બજરંગ ટ્રાવેલ્સ નામની બસમાં લાગી આગ


બોટાદ શહેરના સાળંગપુર રોડ તરફ એક પ્રાઇવેટ બજરંગ ટ્રાવેલ્સ નામની બસમાં લાગી આગ

બોટાદ શહેરના સાળંગપુર રોડ તરફ એક બજરંગ નામની ટ્રાવેલ્સમાં આગ લાગવાનો બનાવ બનેલો હતો.આ બનાવને લઈને ભાગદોડ મચી જવા પામી હતી આ બનાવની જાણ બસના ડ્રાઇવર ને થતા બસ એક તરફ ઉભી રાખી દેવામાં આવી હતી સદ્દ નશીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની કે ઇજા પહોંચેલ હતી નહી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.