બોટાદ પાળીયાદ વચ્ચે અકસ્માત 8 વ્યક્તિઓને ઈજા જ્યારે વૃદ્ધાનું ઘટના સ્થળે મૃત્યુ - At This Time

બોટાદ પાળીયાદ વચ્ચે અકસ્માત 8 વ્યક્તિઓને ઈજા જ્યારે વૃદ્ધાનું ઘટના સ્થળે મૃત્યુ


બોટાદ પાળીયાદ વચ્ચે અકસ્માત 8 વ્યક્તિઓને ઈજા જ્યારે વૃદ્ધાનું ઘટના સ્થળે મૃત્યુ

બોટાદ થી પાળીયાદ પીયાગો ગાડીમાં દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે તરઘડા પાસે પીયાગો ગાડીના ચાલેકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા 8 વ્યક્તિઓને ઈજા જેમાં લીલાબેન બાબુભાઈનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું છે અને લાભુબેન વાઘેલા,ગીતાબેન મોચી,સવિતાબેન,જયાબેન,ધનજીભાઈ,મનીષભાઈ,કંચનબેનને નાની મોટી ઇજાઓ પહોંચી હતી ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે તમામને સારવાર અર્થે બોટાદની સબિહા હોસ્પિટલ ખાતે ખસેડાયા જ્યારે સમગ્ર ઘટનાને લઇ બોટાદ પોલીસ તપાસ કરી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.