મહાકુંભમાં 2500 ડ્રોનનો મેગા શો, VIDEO:સમુદ્રમંથનમાંથી નીકળ્યા 14 રત્ન, શિવનું વિષપાન; ઝગમગી ઊઠ્યું સંગમનું આકાશ - At This Time

મહાકુંભમાં 2500 ડ્રોનનો મેગા શો, VIDEO:સમુદ્રમંથનમાંથી નીકળ્યા 14 રત્ન, શિવનું વિષપાન; ઝગમગી ઊઠ્યું સંગમનું આકાશ


શુક્રવારે મહાકુંભમાં 2.5 હજાર ડ્રોનનો મેગા શો યોજાયો. એની શરૂઆત આકાશના કેનવાસ પર શંખ ધ્વનિના અવાજથી થઈ. ત્યાર બાદ એક પછી એક સમુદ્રમંથનની ભવ્ય કથા, 14 રત્નના ઉત્પન્ન થવાની ઘટના, કુંભ કળશમાંથી અમૃત પડવાની ઘટના અને ઓમના પવિત્ર જાપની ઘટના જીવંત થઈ.
સેક્ટર-7નું આકાશ ઝગમગી ઊઠ્યું હતું. રંગબેરંગી ધાર્મિક પ્રતીકોની અદ્ભુત વિવિધતા જોવા મળી હતી. આ ડ્રોન શો ત્રણ દિવસ સુધી ચાલશે. શનિવાર અને રવિવારે સાંજે 2500 ડ્રોન શોમાં ભક્તોને વિવિધ ધાર્મિક કથાઓ જોવા મળશે. સંપૂર્ણ ડ્રોન શોનો વીડિયો જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image