રાજકોટ-રૂરલ SOG દ્રારા બે બાંગ્લાદેશી ઘુસણથખોરને પકડી પાડ્યા
રાજકોટ-રૂરલ SOG દ્રારા બે બાંગ્લાદેશી ઘુસણથખોરને પકડી પાડ્યા સોહિલહુસેન યાકુબઅલી અને રીપોનહુસેન અમીરૂલઇસ્લામ નામના બે શખ્સોને પકડી પાડ્યા બંને શખ્સો કોઈપણ આધારપુરાવા વગર જ ભારતમાં રહેતા હતારંગપરના પાટીયા નજીક આવેલી મારૂતિ સોસાયટીના બ્લોક નંબર ૩ માં રહેતા હતા.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
