ધંધુકા ની ધી બિરલા એન્ડ હરજીવનદાસ હાઈસ્કુલ ના ૧૩૫ વર્ષની ઉજવણી ના ભાગરૂપે રંગોત્સવ યોજાશે. - At This Time

ધંધુકા ની ધી બિરલા એન્ડ હરજીવનદાસ હાઈસ્કુલ ના ૧૩૫ વર્ષની ઉજવણી ના ભાગરૂપે રંગોત્સવ યોજાશે.


ધંધુકા ની ધી બિરલા એન્ડ હરજીવનદાસ હાઈસ્કુલ ના ૧૩૫ વર્ષની ઉજવણી ના ભાગરૂપે રંગોત્સવ તારીખ ૦૯/૦૧/૨૦૨૪, મંગળવારે રાત્રે ૭:૪૫ કલાકે ધી બિરલા એન્ડ હરજીવનદાસ હાઈસ્કુલના પ્રાંગણમાં રંગોત્સવ ઉજવવામાં આવશે.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા ની ધી બિરલા એન્ડ હરજીવનદાસ હાઈસ્કુલ ના ૧૩૫ વર્ષની ઉજવણી ના ભાગરૂપે રંગોત્સવ ઉજવવામાં આવશે

અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકા ની ધી બિરલા એન્ડ હરજીવનદાસ હાઈસ્કુલ ના ૧૩૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે તારીખ ૦૯/૦૧/૨૦૨૪, મંગળવારે રાત્રે ૭:૪૫ કલાકે ધી બિરલા એન્ડ હરજીવનદાસ હાઈસ્કુલના પ્રાંગણમાં રંગોત્સવ ઉજવવામાં આવશે. તેની હાલ તડામાર તૈયારી ચાલુ કરી દેવામાં આવેલ છે.

ધી બિરલા એન્ડ હરજીવનદાસ હાઈસ્કુલની સ્થાપના વર્ષથી વર્તમાન વર્ષે ૧૩૫ વર્ષ પૂર્ણ થતાં હોય એક વિશેષ પ્રસંગની ઉજવણીમાં હાઈસ્કુલના પ્રાંગણમાં રંગોત્સવ ઉજવવામાં આવશે.

રંગોત્સવ કાર્યક્રમમાં ધંધુકા તાલુકા ના વિધાન સભાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી ઉપસ્થિત રહે છે.તેમજ મુખ્ય મહેમાન તરીખે શ્રીમતિ કૃપાબેન એન. જહા (જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, અમદાવાદ - ગ્રામ્ય)
અતિથી વિશેષ
શ્રી કલ્પેશભાઈ એચ. રાવલ (જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, ખેડા
ઉપસ્થિત રહેશે.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.