ગીર સોમનાથ ના લુંભા ગામ માં કવોરીની લીઝ માં ખાણ ખનિજ વિભાગ ની કાર્યવાહી. અધધ રૂ.૧૮.૧૪ કરોડ નો દંડ.
ગીર સોમનાથ જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ ની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ રેવન્યુ વિભાગ તથા ખાણ ખનિજ વિભાગ ની સયુંક્ત ટીમ દ્વારા લૂંભા ગામ માં બ્લેક ટ્રેપ ખનિજ ની સીમર પોર્ટ પ્રા.લી./રાજમોતી પોર્ટસ એન્ડ શિપિંગ પ્રા.લી.અને રાજમોતી બિલ્ડર્સ ના નામની કવોરી લીઝ ની જિલ્લા તંત્ર ની ટીમ દ્વારા તપાસ કરતા ૩,૯૯,૬૨૭ મેટ્રિક ટન વધારે જથ્થો ગેરકાયદેસર રીતે નિકાસ કરવામાં આવેલ હોવાનું તપાસ માં જણાતા તંત્ર દ્વારા રૂ.૧૮,૧૪,૩૦,૬૫૮/- જેટલી દંડનીય રકમ વસૂલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવી.
(સૌજન્ય: કુલદીપસિંહ ગોહીલ,એટ ધીસ ટાઇમ,ગીર ગઢડા)
7016154906
આ પ્રકારના તમામ સમાચાર માટેે
