કચ્છના ગાંધીધામમાં GCERT ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભુજ પ્રેરિત, BRC ભવન ગાંધીધામ દ્વારા લર્નર્સ એકેડમી સ્કૂલ ગાંધીધામ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન-2024નું આયોજન કરવામાં આવ્યું હતું. - At This Time

કચ્છના ગાંધીધામમાં GCERT ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભુજ પ્રેરિત, BRC ભવન ગાંધીધામ દ્વારા લર્નર્સ એકેડમી સ્કૂલ ગાંધીધામ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન-2024નું આયોજન કરવામાં આવ્યું હતું.


કચ્છના ગાંધીધામ માં GCERT ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભુજ પ્રેરિત, BRC ભવન ગાંધીધામ દ્વારા લર્નર્સ એકેડમી સ્કૂલ ગાંધીધામ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન-2024નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં આદર્શ પ્રાથમિક અને માધ્યમિક શાળામાંથી બે કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી.

આ બંને કૃતિઓ શાળાના મદદનીશ શિક્ષક શ્રી સુરેશ આસલ અને તિમિર ગોર તથા બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

શાળાના આચાર્ય શ્રી મુકેશ જી. મગનાણી સાહેબે શાળાના શિક્ષકો અને બાળકોને જરૂરી માર્ગદર્શન આપ્યું અને પ્રોત્સાહિત કર્યા હતા.

(1) ખૂણાઓના પ્રકાર
સિંઘ સૂરજ
કશ્યપ પ્રિતેશ
(2) સમુદ્રમાં ઢોળાતા ક્રૂડ ઓઈલને બહાર કાઢવા માટે મશીનનું મોડલ.
સરગરા કૃણાલ
પશા ભાઈ ભીલ


7990705741
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.