આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કોમર્સ કોલેજ મોડાસામાં વિવિધ સ્પર્ધાઓ યોજાઇ. - At This Time

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કોમર્સ કોલેજ મોડાસામાં વિવિધ સ્પર્ધાઓ યોજાઇ.


આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કોમર્સ કોલેજ મોડાસામાં કા.આચાર્યશ્રી એમ કે પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. નિબંધ સ્પર્ધામાં પટેલ તિથિ કલ્પેશભાઈ. ચિત્ર સ્પર્ધામાં પટેલ શૈલી સતિષભાઈ અને વકતૃત્વ સ્પર્ધામાં પટેલ પરી અશ્વિનભાઈએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.આ વિદ્યાર્થીઓને કોલેજના માનદ્ મંત્રીશ્રી અને મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી સુભાષભાઈ શાહે તથા કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.
9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.