બાવળા તાલુકામાં 2000 વૃક્ષોનુ રોપાનુ વાવેતર કરવામાં આવ્યું - At This Time

બાવળા તાલુકામાં 2000 વૃક્ષોનુ રોપાનુ વાવેતર કરવામાં આવ્યું


ગાંધીનગર લોકસભા અંતર્ગત ગાંધીનગર લોકસભાના વિકાસ પુરુષ,લોકલાડીલા સાંસદ શ્રી તથા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ બાવળા શહેર ભાજપ દ્વારાબાવળા ની ગ્રીન એન્ડ ગ્રીન ઇન્ડસ્ટ્રીઝ માં શ્રી અમિત શાહના પુત્રવધુ શ્રીમતી રિશિતાબેન જયભાઈ શાહ તથા 40 સાણંદ બાવળા વિધાનસભાના લોકલાડીલા યુવા ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું, આ પ્રસંગે 2000 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું,, આ શુભ પ્રસંગે ગ્રીન એન્ડ ગ્રીન ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઇટર નીરવભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ લકુમ, અમદાવાદ જિલ્લા પંચાયતના સદસ્ય ઈશ્વરભાઈ મકવાણા, પૂર્વ પ્રમુખ પી ડી પટેલ,, અમદાવાદ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રીમતી મીનાબેન પટેલ,, બાવળા શહેર ભાજપ સંગઠનના અધ્યક્ષ શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ,, અમદાવાદ જિલ્લા મીડિયા સેલ ના સહ કન્વીનર દિપકભાઈ ભટ્ટ, તાલુકા સંગઠનના પ્રમુખ ચેતનસિંહ ગોહિલ, મહામંત્રી શ્રી ચિરાગભાઈ પટેલ, નરેન્દ્ર ભાઈ રાઘાણી ,ગોપાલભાઈ, અલ્પેશભાઈ પટેલ, આઈ ટી સેલના નરેશભાઈ ડાભી,, વિષ્ણુભાઈ કોળી પટેલ, કેતનભાઇ પટેલ, અક્ષય ભાઈ પંચાલ તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા

રીપોર્ટર. મુકેશ ધલવાણીયા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.