જસદણ આલણ સાગર ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવામાં આવઢવ ખેડૂતો દ્વારા ફારમ પૂરી ન ભરાતા અનૅ કૅનાલ સફાઈ ચાલુ હૉવાથી ખૅડુતૉઍ સહકાર આપવા કૅબીનૅટ મંત્રી કુવરજીભાઇ બાવળીયાની અપીલ - At This Time

જસદણ આલણ સાગર ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવામાં આવઢવ ખેડૂતો દ્વારા ફારમ પૂરી ન ભરાતા અનૅ કૅનાલ સફાઈ ચાલુ હૉવાથી ખૅડુતૉઍ સહકાર આપવા કૅબીનૅટ મંત્રી કુવરજીભાઇ બાવળીયાની અપીલ


200 ફારમ નીકળ્યા બાદ જ પાણી છૂટશે ઈરીગેશન અધિકારી શર્મા તથા ચૌધરી ની ફારમ કઢાવવા તાકીદ ફારમ ન કઢાવી હોય અને પાણી મેળવશે તો દંડ નૅ પાત્ર થશે

જસદણના બાખલવડ ખાતે આવેલ આલણ સાગર ડેમમાંથી સાત ગામ માટે સિંચાઈનું પાણી લાભ પાંચમૅ છોડવાનું હતું પરંતુ ખેડૂતો દ્વારા માત્ર 150 જ ફારમ ભરાતા અનૅ કૅનાલ સફાઈની કામગીરી ચાલુ હૉવાથી પાણી છોડવામાં મુશ્કેલી વધીછૅ નિયમ અનુસાર ૨૦૦થી ઉપર ફારમ થવી જ જોઈએ અને જે જે લોક ઍ ફારમ નથી કઢાવી અને જો પાણી વાળશે તો ચાર ગણો દંડ ફટકારવામાં આવશે તેમજ નિયમ અનુસાર ની ફારમ પૂરી થશે પછી જ પાણી છૂટશે તેમ નાની સિંચાઈ વિભાગના અધિકારી શર્મા તથા ચૌધરી ઍ જણાવ્યું છે આ પહેલા જસદણના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ લાભ પાંચમ એ પાણી છોડવાની જાહેરાત કરી હતી પરંતુ ખેડૂતો દ્વારા જ નિયમ મુજબની ફારમ ન નીકળતા તથા કૅનાલ ની સાફસફાઈ ચાલુ હૉવાથી પાણી છોડવામાં અધિકારીઓને કાયદાકીય મુશ્કેલીઓ નડી રહી છે આથી જસદણ તેમજ ચિતલીયા લાખાવાડ માધવીપુર બાખલવડ દેવપરા ગઢડીયા સહિતના ગામૉ ના સિંચાઈ માટે પાણી મેળવવા માગતા ખેડૂતોએ નિયમ અનુસારની ફારમ કઢાવવા કૅનાલ સફાઈ ચાલુ હૉય ખૅડુતૉ ઍ સહકાર આપવા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા આગ્રહ ભરી વિનંતી કરીછૅ તથા પૂર્વ નગરપતિ અને ખેડૂત આગેવાન ધીરુભાઈ શામજીભાઈ ભાયાણી પ્રગતિશીલ સેવા સહકારી મંડળીના પ્રમુખ પ્રવીણભાઈ વેલાભાઈ છાયાણી પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ માર્કેટીંગ યાર્ડના ડિરેક્ટર તેમજ ખેડૂત અગ્રણી નરેશભાઈ છગનભાઈ ચોહલીયા તથા ખેડૂત અગ્રણીઓ ગોબરભાઇ ધરમશીભાઈ હિરપરા વલ્લભભાઈ ગોરધનભાઈ લાડોલા ખોડાભાઈ નાનજીભાઈ ભુવા અરવિંદભાઈ ભીખાભાઈ વઘાસિયા સહિતના આગેવાનોએ જે ખેડૂતોને પિયત માટે પાણી લેવું હોય તેવા તમામ ખેડૂતોએ ફારમ કઢાવવા અપીલ કરી છે આજૅ રવિવારના દિવસે પણ ફારમ કાઢવાનું ચાલુ જ છે તો ખેડૂતો વહેલી તકે ફાર્મ કાઢવે જેથી તુરંત સમયસર પિયત માટે પાણી છોડી શકાય અને જે ખેડૂતો ફાર્મ નહીં કઢાવી હોય અને પાણી લેશે તો તેઓને દંડની જોગવાઈ હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.