વડનગર માં વિશ્વ પર્યટન (પ્રવાસન) દિવસ નિમિત્તે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાઈ ગયો - At This Time

વડનગર માં વિશ્વ પર્યટન (પ્રવાસન) દિવસ નિમિત્તે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાઈ ગયો


વડનગર માં વિશ્વ પર્યટન (પ્રવાસન) દિવસ નિમિત્તે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાઈ ગયો

વડનગર નગર માં કિર્તી તોરણ ખાતે વર્લ્ડ ટુરિઝમ ડે નિમિત્તે ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સમૂહ સફાઈ નું આયોજન કરવામાં આવેલ.જેમાં વડનગર નગરપાલીકા નાં સેનેટરી ઇન્સ્પેકટર શ્રી જીગરભાઈ જોષી તેમજ ટી.સી.જી. એલ.ના પ્રીતમભાઈ,વિવેકભાઈ,રોહિતભાઈ પ્રજાપતિ , જય સુથાર તથાઉપસ્થિત મહેમાન દિપક રાવલ સી આર સી કહીપુર શાળાના બાળકોહાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.સફાઈ કર્મી ઓ દ્વારા કિર્તી તોરણ વિસ્તાર ની સાફ સફાઈ કરવામાં આવી હતી.તદ્ઉપરાંત દરેક ને પર્યાવરણ તથા સ્વસ્છતા વિશે શપથ પણ લેવડાવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.