જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું………
જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું.........
આજરોજ હિંમતનગર ઇડર હાઇવે પર આવેલા હાંસલપુર પાસે આવેલા અમરદીપ માનસિક દિવ્યાંગ આશ્રમ (ફક્ત બિન વારસી બહેનો) માં ગ્રુપ દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું. શ્રી રાજેન્દ્ર કુમાર પટેલ અને નીતાબેન પટેલ ના સુપુત્ર વંશ (વીરા નો ભાઈ ) ના જન્મદિવસ પ્રસંગે બધી જ બહેનોને મોટા ન્હાવા માટેના રૂમાલ આપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં પ્રમુખ સોનલબેન મહેતા, મંત્રી રાજેશ્રીબેન ત્રિવેદી, હીનાબેન સોની હાજર રહ્યા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
