મોરબી માં વધુ એક જથ્થો સીરપ ઝડપાઈ - At This Time

મોરબી માં વધુ એક જથ્થો સીરપ ઝડપાઈ


ભક્તિનગર સર્કલ નજીક મુરલીધર પાન ની દુકાનમાંથી જથ્થો ઝડપાયો

૧૨૦ બોટલ કીમત રું.૧૮,૦૦૦ નો જથ્થો જપ્ત કરવા આવ્યો

દુકાનદાર કુલદીપ ગોવિંદ ડાંગર સામે ધોરણસરની કાર્યવાહી કરી

માલ મોકલનાર હિતેશ રાવલ નું નામ ખુલતા વધુ તપાસ હાથ ધરી

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.