જસદણ માર્કેટિંગ યાર્ડમાં અઠવાડિયામાં એક દિવસ - At This Time

જસદણ માર્કેટિંગ યાર્ડમાં અઠવાડિયામાં એક દિવસ


જસદણ માર્કેટિંગ યાર્ડમાં અઠવાડિયામાં એક દિવસ યાર્ડના વેપારીના તમામ ટોલકાટા ચેક કરી ચોક્કસ ખરાઈ કરવામાં આવે છે જેથી ખેડૂત અને ખરીદનારને કોઈપણ જાતનું નુકસાન ન થાય તેવી ખાસ તકેદારી રાખવામાં આવતા તસવીર નજરે પડે છે.

રિપોર્ટર વિજય ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.