સ્વામી વિવેકાનંદ જિલ્લા કક્ષાની ક્વિઝ સ્પર્ધા યોજાઈ - At This Time

સ્વામી વિવેકાનંદ જિલ્લા કક્ષાની ક્વિઝ સ્પર્ધા યોજાઈ


સ્વામી વિવેકાનંદ જિલ્લા કક્ષાની ક્વિઝ સ્પર્ધા યોજાઈ...........
આજરોજ શ્રી હિંમત હાઇસ્કુલ હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાની 12મી સ્વામી વિવેકાનંદ લેખિત સ્પર્ધા યોજાઈ. જેમાં વિવિધ શાળા માંથી પ્રથમ ક્રમે આવેલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. શાળાના આચાર્ય શ્રી એસ. એસ.પટેલ એ સ્પર્ધા માટે સુંદર આયોજન કર્યું. આજના કાર્યક્રમમાં કો-ઓર્ડીનેટર સીમાબેન મરાઠા અને મધુબેન ગેહલોત ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમથી સ્વામી વિવેકાનંદ ના વિચારો શાળા કક્ષાએથી બાળકોને જીવનમાં ઉતરે તેઓ પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેને બધાએ બિરદાવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.