માળીયા હાટીના મુસ્લીમ સમાજ દ્વારા ઈદ ઉલ અદહા (બકરી ઈદ ) નો તહેવાર મનાવ્યો - At This Time

માળીયા હાટીના મુસ્લીમ સમાજ દ્વારા ઈદ ઉલ અદહા (બકરી ઈદ ) નો તહેવાર મનાવ્યો


માળીયા હાટીના મુસ્લીમ સમાજ દ્વારા આજે સાથે મળીને માળીયા હાટીના મસ્જીદ માં ઈદ ઉલ અદહા ની નમાજ પઢી અને દુવા બંદગી કરી હતી ત્યાર બાદ મુસ્લીમ બિરાદરો એક બીજા ને ગલે લગાવી ઈદ ની મુબારક બાદી આપી હતી તથા એક બીજા મળીને સગા વાલા સબંધી ઓના ધરે જઈ ઇદની મુબારક બાદી આપી હતી તેમજ હિન્દુ સમાજ ના આગેવાનો રૂબરૂ તથા ટેલિફોનિક મુબારક પાઠવ્યા હતા તેમ માળીયા હાટીના મુસ્લીમ જમાત આગેવાન અમીનભાઈ પઠાણે જણાવ્યુ

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.