વડોદરામાં વધુ પાંચ ટુ વ્હીલર વાહન ચોરી: લિફ્ટ આપવી મોંઘી પડી, અજાણ્યો ઈસમ બાઇક ચોરી નાસી છૂટ્યો. - At This Time

વડોદરામાં વધુ પાંચ ટુ વ્હીલર વાહન ચોરી: લિફ્ટ આપવી મોંઘી પડી, અજાણ્યો ઈસમ બાઇક ચોરી નાસી છૂટ્યો.


જેમાં ફતેગંજ બ્રિજ નીચેથી બાઈક, સયાજી હોસ્પિટલ રુકમણી વિભાગની સામેથી બાઈક, સમા તળાવ ફૂટપાથના પાર્કિંગમાંથી એકટીવા તથા વાળી વિસ્તારના અલ્વી એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી સુઝુકી એક્સેસની ચોરી થઈ છે. ખાસ કરીને તરસાલી વિસ્તારમાં રહેતો યુવક નરેશ રાઠોડ ઘર આગળ ઉભો હતો તે સમયે અજાણ્યા યુવકે સોમા તળાવ જવા માટે લિફ્ટ માંગી હતી. જેથી તેને મૂકવા જતાં સમય કેટલા આપા ટી સ્ટોલ પાસે યુવક પાન પડીકી લેવા માટે ગયો હતો. જ્યાંથી પરત આવતા લિફ્ટ માંગનાર અજાણ્યો ઈસમ તેમની બાઇક ચોરી નાસી છૂટ્યો હોવાનું બહાર આવ્યું છે.
9664500152


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.