માણસા ના આનંદી માનાં વડલો ખાતે દિવ્યાંગ સ્નેહ મિલન સમારોહ યોજાયો
ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે માં ચેહર દિવ્યાંગ ગ્રુપ માણસા ના આયોજિત જિલ્લા પ્રમુખશ્રી અને માણસા
નગરપાલિકાના પ્રમુખ મંત્રીઓ અને તથા કોપરેટર શ્રી મો ને માણસા સન્માન સમારોહ યોજાયો
લોક સંત પૂજ્ય શ્રી દંડી બાપુ વિજય હનુમાન આશ્રમ ધરાસણા અને માન શ્રી નીતિનભાઈ પટેલ દિનેશભાઈ વ્યાસ માણસા નગરપાલિકાના પ્રમુખથી જ્યોત્સનાબેન આર વાઘેલા અને ગાંધીનગર સમાજ સુરક્ષા અધિકારી શ્રી ધીરજભાઈ રાવલ અને શીતલબેન તેમના ઓફિસ સ્ટાફ અને માણસા પધારીને ખૂબ માહિતી આપી હતી અને દિવ્યાંગ અધિકરણ મંચ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી રમેશભાઈ કોટાર અને ભોજન દાતા શ્રી ભરતભાઈ પ્રજાપતિ છાશના દાતા શ્રી મહેન્દ્રભાઈ પટેલ ડી જે ના દાતા શ્રી સંગમ સાઉન્ડ ભરતભાઈ સોલંકી માં ચેહર દિવ્યાંગ ગ્રુપ માણસા ના ભરતભાઈ પ્રજાપતિ અશ્વિનભાઈ પટેલ બાદશાહ ભાઈ પ્રફુલભાઈ બારોટ રાકેશભાઈ પટેલ હેતલબેન ઠક્કર મધુબેન પટેલ વડનગર થી ખાસ એવી ટીમ બાપુની આવી હતી વ્યવસ્થા પણ સુંદર કરાવી હતીદ્વારા દરેક તાલુકામાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગો આવ્યા હતા અને સાથે ભોજન વ્યવસ્થા અને ગરબાની મોજ પણ કરાવી હતી
રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ વિજાપુર
મો.9998240170
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે
