આજ રોજ હોટલ હયાત પેલેસ બરોડા ખાતે ઓલ ઈન્ડિયા બલોચ કોન્ફરન્સ નુ આયોજન કરવામાં આવ્યું.
આજ રોજ હોટલ હયાત પેલેસ બરોડા ખાતે ઓલ ઈન્ડિયા બલોચ કોન્ફરન્સ નુ આયોજન કરવામાં આવેલ જેમા બલૂચિસ્તાન ના એકઝાઇલ વડાપ્રધાન શ્રીમતિ ડો. નાઇલાબેન કાદરી બલોચ સાહેબ ની અધ્યક્ષતા માં કોન્ફરન્સ યોજાયેલ જેમા ગુજરાત બલોચ મકરાણી સમાજ ના પ્રમુખશ્રી પાલીતાણા ના પૂર્વ નગરપતિ શ્રી ડો.હાજી હૈયાતખાન બલોચ ગુજરાત સરકાર ના પૂર્વ કાયદા ને મહેસુલ પ્રધાનશ્રી બલોચ સમાજ ના મોભી મહંમદહુસૈન બલોચ ગુજરાત સરકાર ના પૂર્વ નીયામક શ્રી યાસીનખાન બલોચ પદ્મ શ્રી ખલીલ ધનતેજવી સાહેબ ના પુત્ર હનીફખાન બલોચ મહેબૂબખાન બલોચ પ્રોફેસર નાસીરખાન બલોચ અલીરાજપુર (મધ્ય પ્રદેશ ) બીલ્લુભાઇ બલોચ સહિત ના બલોચ મકરાણી સમાજ ના દિગ્ગજ અગ્રણી ભાઇ બહેનો ઉપસ્થિત રહા હતા.
રિપોર્ટ બાય
સૌરાંગ ઠક્કર
બ્યુરો ચીફ, અમદાવાદ
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.