વિસાવદર મા ફરજ બજાવતા નાયબમામલતદાર એ બી મેવાડા વયમર્યાદા ને લીધે નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો - At This Time

વિસાવદર મા ફરજ બજાવતા નાયબમામલતદાર એ બી મેવાડા વયમર્યાદા ને લીધે નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો


જૂનાગઢ જિલ્લા વિસાવદર તાલુકામાં મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર શ્રી.અરજણભાઈ બાવાભાઈ મેવાડા (ભરવાડ) તા.૩૦-૧૦-૨૦૨૩ ના રોજ વયમર્યાદા ને કારણે નિવૃત્ત થતાવિસાવદર મામલતદાર સ્ટાફ તેમજ વિસાવદર ,તેમજ કાલસારી ભરવાડ સમાજનાં આગેવાનોએતેમજ ગણપતિ સેવા સમિતિ ના સુરેશસાદરાણી દ્વારા સાલ ઓઢાડી વિદાય સન્માન આપી હતી અરજણભાઈ મેવાડા એ મામલતદાર કચેરી માં ૩૯ વર્ષ જેટલી નોકરી પુરીનિષ્ટટા થી અને પ્રમાણિક તાથી સેવા પુરી કરી વય નિવૃત્ત થયેલ છે. આવનાર આપનું નિવૃત્ત જીવન સદાય સુખમય અને સ્વસ્થ પસાર થાય એવી શુભેચ્છાસાથે વિસાવદર મામલતદાર સ્ટાફ તેમજ વિસાવદર ભરવાડ સમાજ તેમજ કાલસારીભરવાડ સમાજ દ્વારા શુભકામના પાઠવી હતી

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.