જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા માતા-પિતાનું સન્માન કરવામાં આવ્યું....... - At This Time

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા માતા-પિતાનું સન્માન કરવામાં આવ્યું…….


જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા માતા-પિતાનું સન્માન કરવામાં આવ્યું.......
આજરોજ રેઈનબો સ્કૂલ, મહાવીરનગરમાં માતૃ પિતૃ પૂજન દિવસ નિમિત્તે બે દીકરીઓના બાવીસ માતા-પિતાનું સન્માન કરવામાં આવ્યું. જેમાં દરેક દીકરીઓને ગિફ્ટમાં આપવામાં આવી. દીકરીઓ દ્વારા માતા પિતાનું પૂજન કરાવવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પ્રમુખશ્રી સોનલબેન મહેતા, હીનાબેન, ગીતાબેન,રીટાબેન,ભાવનાબેન તથા શાળાના પ્રિન્સિપાલ મમતા મેડમ તથા સ્ટાફ મેમ્બર્સ હાજર રહ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image