ગાંધીનગર ના સેકટર ૪ બી માં છેલ્લા કેટલાય મહિના થી ગટર ના ખરાબ પાણી જે ખૂબ વાસ મારે છે માથું પકવી દે એવી દુર્ગંધ મારે છે જેની ફરિયાદ અનેક વાર કરી પણ કોઈ નિકાલ નહિ
ગાંધીનગર માં અમુક અમુક સેકટર માં સફાઇ ના
નામે ૦ જોવા મળ્યું વાત છે સેક્ટર ૪ બી માં પ્લોટ નંબર નંબર ૩૯૮/૧ પાસે છેલ્લા કેટલાય મહીના થી ગટર નું દૂષિત પાણી ઉભરાઈ છે જેની ગાંધીનગર મહાનગરપાલિકા અને RM વિભાગ ને અનેક વાર રજુઆત કરી તેમ છતાં આજ દિન સુધી કોઈ કામગીરી થવા પામેલ નથી જેથી અહીં ના રહેવાસીઓ ત્રાસી ગયા છે તંત્ર સાંભળતું નથી હવે પોતાની વેદના કહેવી તો કોને કહેવી આ ગટર ના ખરાબ પાણી થી થતા મચ્છરો એના થી રોગો ફેલાસે તો કોણ જવાબદારી લેશે હાલ ગાંધીનગર પાલિકા ના બે અધિકારી સાથે વાત થઈ પણ કોઈ યોગ્ય જવાબ મળતો નથી હવે કલેક્ટર શ્રી ને રજુઆત કરવી પડશે એવું લાગે છે
રિપોર્ટ:-ધામેલ દિપકકુમાર જી
ગાંધીનગર
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે
