શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગર નું ગૌરવ.......માર્ચ 2023 માં લેવાયેલી બોર્ડની ધોરણ 12 સાયન્સની પરીક્ષા - At This Time

શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગર નું ગૌરવ…….માર્ચ 2023 માં લેવાયેલી બોર્ડની ધોરણ 12 સાયન્સની પરીક્ષા


શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગર નું ગૌરવ.......માર્ચ 2023 માં લેવાયેલી બોર્ડની ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેમાં શ્રી હિંમત હાઈસ્કૂલ , હિંમતનગરના વિદ્યાર્થીઓએ ખૂબ સારું પરિણામ મળ્યું છે. નીચેના વિદ્યાર્થીઓએ 90 કરતાં વધારે પી.આર.પ્રાપ્ત કર્યા છે.(૧) મોદી દિયા ચંદ્રકાંતભાઈ 96.41(૨) પટેલ કસક સનતકુમાર 96.13 (૩) પ્રજાપતિ આદિત્ય અનિલકુમાર 94.87 (૪) પટેલ માનવ અરવિંદકુમાર 91.77 (૫) નાયક વિવેક કિરીટભાઈ 93.99 (૬) પટેલ કેયુર રોહિતકુમાર 90.33 (૭)પટેલ ટિયા મયુરકુમાર 92.61(૮) પટેલ ક્રિશ મનીષભાઈ 92.15 (૯) પટેલ ધ્વનિ કીર્તિભાઈ 90.95 પી.આર. મેળવવા બદલ હિંમતનગર કેળવણી મંડળ , શાળાના આચાર્યશ્રી એસ.એસ.પટેલ તથા શાળા પરિવાર વતીથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.