બોટાદ જિલ્લા પોલીસની સહાનિય કામગીરી મતદાન અવશ્ય કરો સાથે અલગ અલગ બેનરો લગાડ્યા - At This Time

બોટાદ જિલ્લા પોલીસની સહાનિય કામગીરી મતદાન અવશ્ય કરો સાથે અલગ અલગ બેનરો લગાડ્યા


બોટાદ જિલ્લા પોલીસની સહાનિય કામગીરી મતદાન અવશ્ય કરો સાથે અલગ અલગ બેનરો લગાડ્યા

બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આગામી સમયમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત મતદાન જાગૃતિ માટે અલગ અલગ વાહનોમાં બોટાદ જિલ્લા પોલીસ દ્વારા મતદાનનાં બેનરો લગાવવામાં આવ્યા અને લોકોને જાગૃત કરવા માટે મતદાન માટે રીક્ષા પાછળ અલગ અલગ મતદાન ના સ્ટીકરો બેનરો લગાડી જાગૃત કરવા બોટાદ જિલ્લા સીટી ટ્રાફિક PSI(તખ્તસિંહ વાઘેલા સાહેબ)તેમજ બોટાદ જિલ્લા ટ્રાફિક PSI પટેલ સાહેબ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.

રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.