ભચાઉ પોલીસ માં કડક અધિકારી ની છાપ ધરાવતા પી આઈ અને પોલીસ કોન્સ્ટેબલ એ.સી.બી ના હાથ માં રંગેહાથ ઝડપાઈ ગયા - At This Time

ભચાઉ પોલીસ માં કડક અધિકારી ની છાપ ધરાવતા પી આઈ અને પોલીસ કોન્સ્ટેબલ એ.સી.બી ના હાથ માં રંગેહાથ ઝડપાઈ ગયા


ભચાઉ પોલીસ મથકમાં જ પાંચ લાખ રોકડા લેતા બંન્ને પકડાતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગયો

એ.સી.બી એ પોલીસ સ્ટેશનમાં જ છટકું ગોઠવી PI અલ્પેશ પટેલ અને રાઈટરને રંગેહાથ ઝડપ્યાં

આરોપીઓ :-
(૧) એ.બી.પટેલ પોલીસ ઈન્સપેકટર.
ભચાઉ પોલીસ સ્ટેશન , વર્ગ-૨
(૨) સરતાનભાઈ કરમણભાઈ કણોલ અ.હે.કો ,પીઆઈરાઈટર વર્ગ-૩
ભચાઉ પોલીસ સ્ટેશન.
જી પૂર્વ કચ્છ. લાંચની માંગણીની રકમ :- રૂા. ૫,૦૦,૦૦૦/-

લાંચની સ્વીકારેલી રકમ :-
રૂા. ૫,૦૦,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ :-
રૂા. ૫,૦૦,૦૦૦/-
ટ્રેપનું સ્થળ :-
ભચાઉ પોલીસ સ્ટેશન , ભચાઉ ઓવરબ્રીજ પાસે,જી.કચ્છ પૂર્વ.
એ.સી.બીએ ડિટેઈન કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.