ગુજરાત સરકાર દ્વારા મૂંગા પશુ માટે ફ્રીમાં સારવાર માટે નું ફરતું પશુ દવાખાનુ સુત્રાપાડા તાલુકાના ઘંટીયા પ્રાચી - At This Time

ગુજરાત સરકાર દ્વારા મૂંગા પશુ માટે ફ્રીમાં સારવાર માટે નું ફરતું પશુ દવાખાનુ સુત્રાપાડા તાલુકાના ઘંટીયા પ્રાચી


ગુજરાત સરકાર દ્વારા મૂંગા પશુ માટે ફ્રીમાં સારવાર માટે નું ફરતું પશુ દવાખાનુ સુત્રાપાડા તાલુકાના ઘંટીયા પ્રાચી અમરાપુર. સરા. બરુલા. વિરોદર. લાખાપરા . આલીદ્રા. ખાંભા .ટોબરા્ ગોરખમઢી .વાસાવડ. આણંદપુર. સોળાજ. ગામનું ઇકોવાન નું આજરોજ ઘંટિયા ગામ પંચાયતે લોકાર્પણ કરેલે અને ફ્રીમાં પશુ ની સારવાર કરશે જેમાં ડોક્ટરો ખેડૂતના ઘરે આવશે પશુ બીમાર પડે તો તેમને 1962 માં ફોન કરવાનો આ પ્રસંગે ઉપસ્થિત ગીર સોમનાથ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપસિંહ બારડ ઘંટીયા પ્રાચી ના અગ્રણી ધર્મેશભાઈ પરમાર પૂર્વ સરપંચ ભરતભાઈ પરમાર ભગવાનભાઈ બારડ સરપંચ પૂર્વ સરપંચ કાળુભાઈ ગામના વડીલો યુવાનો તથા ડોક્ટરની ટીમ તથા તલાટી કમ મંત્રી મોરીભાઈ વી.સી. ભોળાભાઈ તમામ લોકાર્પણમાં કાર્યક્રમમાં જોડાયા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.