ભેસાણ ના વિખ્યાત ધામ ગંગેશ્વર મહાદેવ ના મંદિર થી ચણાકા રોડવચ્ચે બનાવેલ નદી પર ના પુલ નું લોકાર્પણ - At This Time

ભેસાણ ના વિખ્યાત ધામ ગંગેશ્વર મહાદેવ ના મંદિર થી ચણાકા રોડવચ્ચે બનાવેલ નદી પર ના પુલ નું લોકાર્પણ


ભેસાણ ના વિખ્યાત ધામ ગંગેશ્વર મહાદેવ ના મંદિર થી ચણાકા રોડવચ્ચે બનાવેલ નદી પર ના પુલ નું લોકાર્પણ કરવામાં આવ્યું જૂનાગઢ ના ભેસાણ ના પ્રખ્યાત ધામ એવા ગંગેશ્વર મહાદેવ ના મંદિર પર જવા માટે ગામ ને ફરી ને જવું પડતું જેની રજૂઆત જિલ્લા ના પ્રમુખ અને જિલ્લા પંચાયત ના સદસ્ય ને ગ્રામ જનો દ્વારા રજૂઆત કરવામાં આવી કે અમારે મંદિર પરથી નદીપરના નો પુલ બનવા નો છે જેને જિલ્લા પંચાયત ના પ્રમુખ ને ભેસાણ જિલ્લા પંચાયત ના સદસ્યો એ રજૂઆત કરતા પંદર માં નાણાં પાંચ ની ગ્રાન્ટ માંથી પુલ બનાવા માટે મજૂરી આપી દીધી અને પુલ પણ બની ગયો જે પુલ નું લોકાર્પણ જિલ્લા પંચાતના પ્રમુખ પતિ અને જૂનાગઢ સાવજ દૂધ ની ડેરી ના ચેરમેન શ્રી દિનેશ ભાઈ ખટારીયા તેમજ જિલ્લા પંચાયત ના સદસ્ય કુમાર ભાઈ બસિયા તેમજ અનું ભાઈ ગુજરાતી ના હસ્તે પુલ નું લોકાર્પણ કરવામાં આવ્યું આતકે સાથે સાથે તાલુકા ના ગાંડું ભાઈ કથીરીયા તેમજ પ્રવીણ વાઘેલા તેમજ ધનસિયામ ભાઈ પટો ડિયા તેમજ રમેશ હીરપરા તેમજ ગંગેશ્વર મિત્ર મંડળ તેમજ ગ્રામ જનો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા અને આ પુલ ની ગ્રાન્ટ જિલ્લા પંચાયત ના મહિલા અને બાડ વિકાસ સમિતિ ના ચેરમેન લાભુ બેન ગુજરાતી ની પંદરમા નાણાં પંચ ની ગ્રાન્ટ માં થી ફાડવ વા માં આવી હતી અને દિનેશ ભાઈ ખટારીયા એ એવું પણ જણાવ્યું કે જે ખૂટતા રસ્તા માટે આ વર્ષ પૂર્ણ થતા બીજા બે લાખ આપશે તેવી ખાત્રી આપી હતી રિપોર્ટ.. કાસમ હોથી.. ભેસાણ..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.