બોટાદની શાળા નં.૧૩નો તેજસ નાંગર વકતૃત્વ સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ ક્રમાંકે આવ્યો - At This Time

બોટાદની શાળા નં.૧૩નો તેજસ નાંગર વકતૃત્વ સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ ક્રમાંકે આવ્યો


બોટાદની શાળા નં.૧૩નો તેજસ નાંગર વકતૃત્વ સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ ક્રમાંકે આવ્યો

રાજ્યના યુવા,રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા રમત ગમત કચેરી આયોજિત બોટાદ જિલ્લા કક્ષાની બાલ પ્રતિભા શોધ સ્પર્ધા તાજેતરમાં બોટાદ શહેરના નાનાજી દેશમુખ ઓડીટોરિયમમાં ભવ્ય રીતે યોજાઈ ગઈ,જેમાં બોટાદની શ્રી સુભાષચંદ્ર બોઝ સરકારી પ્રાથમિક શાળા નં.13 ધોરણ 6 ના વિદ્યાર્થી તેજસ રત્નાકર નાંગર એ બ વિભાગમાં વકતૃત્વ સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ આવી આગામી ઝોન કક્ષા માટે કવોલિફાય કરી શાળાનું અને માલધારી સમાજનું ગૌરવ વધારેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.